રાહત પેકેજની માગણી સાથે સુરતમાં હીરા કામદારોની હડતાલ પર ઉતર્યા, રેલી કાઢી
રાહત પેકેજ અને વેતન વૃદ્ધિની માગણી સાથે રવિવાર, 30 માર્ચે સુરતમાં સુરતમાં સેંકડો હીરા કામદારોએ રેલી કાઢીને વિરોધી દેખાવો કર્યા હતા